Yash Shah

તારી આંખનો અફીણી

Posted on March 25, 2014

Lovely Song, Lovely Lyrics. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2) આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની…. તારી આંખનો અફીણી…. પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો અદલ બદલ તનમનની…

Continue Reading

Older Posts